Featured Post

લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા

 લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા  ની વિગત નીચે આપેલી લિંક ની મદદ થી જોવા મળશે। હાલ ભારત માં કુલ કેટલા કેસ છે અને કેટલા લોકો મૃત્યુ પામ...

મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના વિશે જાણો

મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના

Image result for ma card

           આજે તમને માહિતી આપવા જય રહ્યા છીએ કે એજેન્ટ ને રૂપિયા આપીયા વગર કેવી રીતે ફ્રી ઓફ કોસ્ટ માં  આ માં વાત્સલ્ય યોજના નો લાભ લઇ શકીયે અને તેની માટે જરૂરી પ્રોસેસ સુ છે. 

આ  યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

1. સૌ પ્રથમ તમે જે એરિયા માં રહો છવો તે એડ્રેસ નું રૅશનકાર્ડ  હોવું જરૂરી છે। 
2. રેશન કાર્ડ માં જેટલા સભ્યો  નામ હોઈ તેટલા સભ્યો ના આધારકાર્ડ। 
3. આવક નો દાખલો જેમાં વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી ધરાવતા વ્યક્તિ આ યોજના નો લાભ લઇ શકશે।

હવે તમારા મન માં એ સવાલ થતો હશે કે હવે આ બધા પ્રૂફ લઇ ને જવું ક્યાં ???

Image result for ma cardતો તમારા ઘરે થી નજીક માં જે સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું હોઈ ત્યાં તમે મુલાકાત લ્યો અને ત્યાં પુછપરછ કરો કે માં યોજના અંતર્ગત લાભ લેવા માટે નું સ્થાન અને તેનો સમય। 

પછી જે સ્થાન અને સમય આપિયો હોઈ તેના કરતા થોડા વેહલા જય ને ત્યાં થી માં યોજના નો લાભ લેવા માટે નું ફોર્મ લઇ ને તેને ભરી દેવું। ..

અને પછી બધા ડોક્યુમેન્ટ ની  ક્ષેરોક્ષ તે ફોર્મ સાથે આપવી। 
 બધા ડોક્યુમેન્ટ ની ઓરિજિનલ કોપી સાથે રાખવી।
જેટલા સભ્યો ના નામે રેશન કાર્ડ માં હશે તે બધા સભ્યો એ હાજર રેવા વિનંતી।
બસ પછી તમારા ફોટો પડશે અને તમારું કાર્ડ પ્રોસેસ માં અને થોડાક જ દિવસ માં તમારું કાર્ડ ત્યાર ફ્રી ઓફ કોસ્ટ। ...........................



જો આ વિગત માં સમજ ના પડી હોઈ તો તમે ડાયરેક્ટ માં યોજના ની વેબસાઈટ ની મુલાકાત લ્યો જે નીચે મુજબ છે। 

Contact for more information
Toll Free ☎ 1800 233 1022
✉ mayonjanagujarat@gmail.com
🌐 www.magujarat.com

No comments:

Post a Comment